અશુદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશુદ્ધ

વિશેષણ

 • 1

  અપવિત્ર.

 • 2

  મલિન.

 • 3

  અપ્રામાણિક.

 • 4

  સદોષ; ભૂલભરેલું.

 • 5

  શુદ્ધિ-ભાન વગરનું; બેભાન.

મૂળ

सं.