અશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશન

નપુંસક લિંગ

  • 1

    ખાવું તે; ભોજન.

મૂળ

सं.

અશનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશનું

વિશેષણ

  • 1

    ભૂખ્યું; અશનાવાળું.