અશનાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશનાઈ

સ્ત્રીલિંગ

  • 1

    આશનાઈ; યારી.

  • 2

    અટકચાળું; ચાળો.

મૂળ

फा. आश्नाई