અશબ્દ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશબ્દ

વિશેષણ

  • 1

    નિઃશબ્દ; નીરવ.

  • 2

    શબ્દમાં નહિ વ્યક્ત થયેલું.

મૂળ

सं.

અશબ્દ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશબ્દ

નપુંસક લિંગ

  • 1

    બ્રહ્મ.