અશુભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશુભ

વિશેષણ

  • 1

    શુભ નહિ એવું; નઠારું; અમંગલ.

  • 2

    મરણને લગતું.

નપુંસક લિંગ

  • 1

    અકલ્યાણ; ભૂંડું.

  • 2

    દુરાચરણ.

મૂળ

सं.