અંશભાગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંશભાગી

વિશેષણ

  • 1

    અંશ-ભાગ લેવાના અધિકારવાળું; ભાગ પાડનારું.

પુંલિંગ

  • 1

    એવો માણસ.