અશુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશુર

પુંલિંગ & પુંલિંગ

  • 1

    આસીરિયા; પશ્ચિમ એશિયામાંનો એક પ્રાચીન દેશ.

અશૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશૂર

વિશેષણ

  • 1

    કાયર; બાયલું.

મૂળ

सं.

અશ્રુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશ્રુ

પુંલિંગ

  • 1

    આંસુ.

મૂળ

सं.