અશ્રુત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશ્રુત

વિશેષણ

  • 1

    નહિ સાંભળેલું.

  • 2

    શાસ્ત્ર નહિ જાણનારું.

  • 3

    અશિક્ષિત.

મૂળ

सं.