અશરફી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશરફી

સ્ત્રીલિંગ

  • 1

    સોનામહોર.

  • 2

    એ નામનું એક હઠીલું ચાંદું.

મૂળ

अ. अश्रफी