અશ્રાવણીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશ્રાવણીય

વિશેષણ

  • 1

    ન સાંભળવા યોગ્ય કે ન સાંભળી શકાય એવું.

મૂળ

सं.