અશરીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશરીર

વિશેષણ

  • 1

    શરીરરહિત.

  • 2

    દૈવી (વાણી).

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કામદેવ.

  • 2

    બ્રહ્મ.

મૂળ

अ.