અશ્લીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશ્લીલ

વિશેષણ

  • 1

    બીભત્સ; નઠારું.

  • 2

    અસભ્ય; ગ્રામ્ય.

મૂળ

सं.