અશ્વમેધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશ્વમેધ

પુંલિંગ

  • 1

    એક યજ્ઞ, જેમાં દિગ્વિજય કરી આવતો ઘોડો હોમવામાં આવે છે.