અશેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશેષ

વિશેષણ & અવ્યય

  • 1

    પૂરેપૂરું; તમામ.

મૂળ

सं.

અશેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશેષ

સ્ત્રીલિંગ

સુરતી
  • 1

    સુરતી ચોરાશી; બ્રાહ્મણોની ચોરાશી-બધી નાતોનું જમણ.