ગુજરાતી

માં અશાતની 2 મુખ્ય વ્યાખ્યા છે: અશાત1અશાંત2

અશાત1

સ્ત્રીલિંગ

  • 1

    અશાંતિ; અસુખ.

મૂળ

सं.

ગુજરાતી

માં અશાતની 2 મુખ્ય વ્યાખ્યા છે: અશાત1અશાંત2

અશાંત2

વિશેષણ

  • 1

    શાંતિરહિત; ઉદ્વિગ્ન.

  • 2

    તોફાની.

  • 3

    ચંચળ.

  • 4

    આતુર.

મૂળ

सं.