અશાલીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશાલીન

વિશેષણ

  • 1

    શાલીન નહિ એવું; અસભ્ય; નિર્લજ્જ; ઉદ્ધત.

મૂળ

सं.