અશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશાસ્ત્ર

વિશેષણ

  • 1

    શાસ્ત્રવિરુદ્ધ; અવિહિત.

  • 2

    શાસ્ત્રને નહિ લગતું.

  • 3

    શાસ્ત્રશુદ્ધ નહિ એવું; લૌકિક.

મૂળ

सं.