અશિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશિષ્ટ

વિશેષણ

  • 1

    શિષ્ટ નહિ એવું; અસંસ્કારી; ગ્રામ્ય.

મૂળ

सं.