અંશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંશી

વિશેષણ

  • 1

    અંશવાળું.

  • 2

    ભાગ પડાવનારું ભાગિયું.

  • 3

    અવયવી; ભાગવાળું.