અશોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશોક

પુંલિંગ

  • 1

    હર્ષ; આનંદ.

  • 2

    એક ઝાડ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક રાજા.

વિશેષણ

  • 1

    શોકરહિત.

મૂળ

सं.