અશ્મારોહણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશ્મારોહણ

નપુંસક લિંગ

  • 1

    પહાડ ઉપર ચડવું તે.

  • 2

    લાક્ષણિક કઠણ કામ.

  • 3

    વિવાહવિધિનો એક ભાગ (જેમાં કન્યાને પથ્થર ઉપર પગ મુકાવી પાતિવ્રત્યમાં તેના જેવી દૃઢ થવાનું કહેવામાં આવે છે).