અષ્ટગુણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટગુણ

પુંલિંગ

  • 1

    બ્રાહ્મણોમાં આવશ્યક એવા આઠ ગુણ-દયા, ક્ષમા, અનસૂયા, શૌચ, અનાયાસ, મંગલ, અકાર્પણ્ય અને અસ્પૃહા.