અષ્ટદ્રવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટદ્રવ્ય

નપુંસક લિંગ

  • 1

    યજ્ઞમાં જરૂરી આઠ પદાર્થ: પીપળો, ઊમરો, પીપળ, ખાખરો તથા વડ એ પાંચનું સમિધ તથા તલ, ખીર અને ઘી.