અષ્ટધાતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટધાતુ

સ્ત્રીલિંગ

  • 1

    આઠ ધાતુઓ-સોનું, રૂપું, તાંબું, કથીર, પીતળ, સીસું, લોઢું અને પારો.