અષ્ટપૂજાદ્રવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટપૂજાદ્રવ્ય

નપુંસક લિંગ

  • 1

    પૂજામાં ઉપયોગી આઠ પદાર્થો-પાણી, દૂધ, ઘી, દહીં, મધ, દર્ભ, ચોખા તથા તલ.