અષ્ટપ્રધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટપ્રધાન

પુંલિંગ

  • 1

    આઠ પ્રકારના મંત્રી-પ્રધાન, અમાત્ય, સચિવ, મંત્રી, ધર્માધ્યક્ષ, ન્યાયશાસ્ત્રી, વૈદ્ય અને સેનાપતિ.