અષ્ટંપષ્ટં ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટંપષ્ટં

ક્રિયાવિશેષણ

  • 1

    આડું અવળું; અગડંબગડં; ખરું-ખોટું.

મૂળ

सं. स्पष्ट -अस्पष्ट?