અષ્ટભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટભાવ

પુંલિંગ

  • 1

    કાવ્યશાસ્ત્રમાં કહેલા આઠ ભાવો-સ્તંભ, સ્વેદ, સ્વરભંગ, રોમાંચ, કંપ, વૈવર્ણ્ય, અશ્રુપાત અને પ્રલય.