અષ્ટમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટમ

વિશેષણ

  • 1

    આઠમું.

અષ્ટમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટમ

સ્ત્રીલિંગ

જૈન
  • 1

    જૈન
    લાગલાગટ આઠ ટંકના ઉપવાસનું વ્રત; અઠ્ઠમ.