અષ્ટમૂર્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટમૂર્તિ

પુંલિંગ

  • 1

    શંકર; મહાદેવ (પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર અને ઋત્વિજ-એવાં આઠ રૂપવાળા).