અષ્ટમહારોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટમહારોગ

પુંલિંગ

  • 1

    આઠ પ્રકારના મોટા વ્યાધિ-વાત, અશ્મરી, કૃચ્છ્ર, મેહ, ઉદર, ભગંદર, અર્શ અને સંગ્રહણી.