અષ્ટસૌભાગ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટસૌભાગ્ય

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    સેંથામાં સિંદુર, કપાળે ચાંલ્લો, આંખમાં કાજળ, નાકે વાળી, કાને કંઈક, કોટમાં કીડિયાસેર, હાથમાં ચૂડો કે બંગડી, અને પગમાં અઠ્ઠાસિયાં એ આઠ સૌભાગ્યવતીનાં ચિહ્નો.