અષ્ટાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટાંગ

વિશેષણ

  • 1

    આઠ અંગવાળું.

અષ્ટાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટાંગ

નપુંસક લિંગ

  • 1

    શરીરનાં આઠે અંગ, જેના વડે દંડવત્ પ્રણામ કરવામાં આવે છે તે (આઠ અંગો-બે હાથ, બે પગ, બે ઢીંચણ એ છ અને છાતી તથા કપાળ કે વાચા તથા મન; અથવા હાથ, પગ, ઢીંચણ, છાતી, માથું, મન, વાણી અને દૃષ્ટિ).