અષ્ટાંગ બુદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટાંગ બુદ્ધિ

સ્ત્રીલિંગ

  • 1

    શુશ્રૂષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ચિંતન,ઊહાપોહ, અર્થવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન એ આઠ ગુણવાળી બુદ્ધિ.