અષ્ટાંગ માર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટાંગ માર્ગ

પુંલિંગ

  • 1

    સમ્યક દૃષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાક, સમ્યક કર્મ, સમ્યક આજીવ, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ એ આઠ અંગવાળો બુદ્ધ ભગવાને બતાવેલો દુઃખના નિવારણનો માર્ગ.