અષ્ટાંગ યોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટાંગ યોગ

પુંલિંગ

  • 1

    યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ એ આઠ અંગયુક્ત યોગ.