અષ્ટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કષ્ટાવું; પીડાવું.

  • 2

    હિઝરાવું.

  • 3

    પસ્તાવું.