અષ્ટાવક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટાવક્ર

વિશેષણ

  • 1

    આઠે વાંકા અંગવાળું; કદરૂપું; કૂબડું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક ઋષિ.