અષ્ટાવધાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટાવધાની

વિશેષણ

  • 1

    એકીસાથે જુદી જુદી આઠ વસ્તુઓમાં ધ્યાન આપી શકે એવું.

  • 2

    લાક્ષણિક ચતુર.