અષ્ઠિફળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ઠિફળ

નપુંસક લિંગ

  • 1

    (કેરી બોર જેવું) ઠળિયા કે ગોટલાવાળું ફળ.

મૂળ

सं. अष्ठि +फल