અસુઘડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસુઘડ

વિશેષણ

  • 1

    સુઘડ નહિ એવું.

મૂળ

અ+સુઘડ