અસત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસત

વિશેષણ

 • 1

  ન હયાત; કાલ્પનિક.

 • 2

  ખોટું.

 • 3

  ખરાબ.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  શૂન્ય (પ) અસત્ય.

અસંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસંત

વિશેષણ

 • 1

  અધર્મી; અપવિત્ર.

મૂળ

सं.

અસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્ત

પુંલિંગ

 • 1

  આથમવું તે (સૂર્ય ઇત્યાદિનું).

 • 2

  પડતી.

 • 3

  નાશ; મરણ.

મૂળ

सं.

અસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્ત

નપુંસક લિંગ

 • 1

  ઘર.

અસ્તુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્તુ

અવ્યય

 • 1

  ભલે; ખેર.

 • 2

  'તારા માગ્યા પ્રમાણે થાઓ' એવો ઉદ્ગાર.

મૂળ

सं.