અસતત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસતત

વિશેષણ

  • 1

    સતત-ચાલુ કે અખંડ નહિ તેવું.

અવ્યય

  • 1

    રહી રહીને.

મૂળ

सं.