અસત્ત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસત્ત્વ

વિશેષણ

 • 1

  નિઃસત્ત્વ; માલ વિનાનું.

 • 2

  સારાપણા વિનાનું.

અસત્ત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસત્ત્વ

નપુંસક લિંગ

 • 1

  અભાવ; ન હોવું તે.

 • 2

  અસત્ય (પ) ખરાબપણું; દુષ્ટતા.