અસત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસત્ય

વિશેષણ

 • 1

  ખોટું; જૂઠું.

 • 2

  કાલ્પનિક.

મૂળ

सं.

અસત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસત્ય

નપુંસક લિંગ

 • 1

  જૂઠાણું.

 • 2

  માયા; ભ્રમ.

અસ્તેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્તેય

નપુંસક લિંગ

 • 1

  ચોરી ન કરવી તે.

 • 2

  જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે એમ માની તેમ ન કરવું તે.

મૂળ

सं.