અસ્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્તર

નપુંસક લિંગ

  • 1

    અંદરનું પડ (ડગલા ઇત્યાદિનું).

મૂળ

फा.

અસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    ફેંકવાનું હથિયાર.

  • 2

    હથિયાર.

મૂળ

सं.