અસ્તોદય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્તોદય

પુંલિંગ

  • 1

    ઊગવું ને આથમવું તે.

  • 2

    લાક્ષણિક ચડતી-પડતી.

મૂળ

+ઉદય