અસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્થ

નપુંસક લિંગ

  • 1

    અસ્થિ.

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    શબને બાળતાં રહેતાં હાડકાં-ફૂલ.

  • 2

    પદ્યમાં વપરાતો હાડકું.