અસ્થાયી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્થાયી

વિશેષણ

  • 1

    ટકે નહિ એવું; ચંચળ.

  • 2

    કાયમી નહિ તેવું.

  • 3

    ગણિતશાસ્ત્ર​
    વિકારી; ચલ; 'વેરિયેબલ'.

મૂળ

सं.