અસ્થિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્થિ

નપુંસક લિંગ

  • 1

    હાડકું.

મૂળ

सं.

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    શબને બાળતાં રહેતાં હાડકાં-ફૂલ.

મૂળ

सं.